જુભૈનું “હવે તો –”

હવે તો

તારા પગ પણ

તને

દેખાતા નથી.

 

તું જેને

સુખ માને છે

તે

તારા પેટનો વીસ્તાર માત્ર છે.

 

અને

ચાલતા રહેવા માટે તો

જેની જરુર છે

તે

તારા પગ તો

હવે

તને –

 

– જુગલકીશોર

 

1 comment for “જુભૈનું “હવે તો –”

  1. June 13, 2018 at 1:24 pm

    સાવ નોખો-અનોખો સંદેશ.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *