આપણાં લખાણોમાંની ભૂલો અંગે એક વધુ પ્રયત્ન

છેલ્લાં દસેક વરસથી જુદા જુદા બ્લૉગ પર જુદી જુદી પ્રવૃત્તિઓ અને જુદાં જુદાં લખાણો દ્વારા ભાષાસુધાર ઉપરાંત છંદ, સાહિત્યસ્વરૂપો, જોડણી અને વાક્યરચના વગેરે બાબતે ઘણા પ્રયત્નો કર્યા છે. આમાંની કેટલીક પ્રવૃત્તિઓએ સારાં પરિણામો આપ્યાં પણ છે. અનેક લેખકોએ આ પ્રવૃત્તિઓ દ્વારા થયેલા ફાયદાઓ દર્શાવ્યા પણ છે.

અનેક બ્લૉગ–સાઇટો મારફતે આજ સુધી જે કાંઈ કાર્યો થયાં તેના જ અનુસંધાને હવે એક નવી શરૂઆત થઈ રહી છે. આશા છે તેને પણ હકારાત્મક પ્રતિસાદ મળશે.

MATRUBHASHA http://jjugalkishor.in/ બેએક

3 comments for “આપણાં લખાણોમાંની ભૂલો અંગે એક વધુ પ્રયત્ન

 1. May 11, 2018 at 2:43 am

  એ સારો વિચાર છે. મને અનુસ્વાર વિષય પર પહેલો રસ છે.
  સરયૂ પરીખ

 2. May 11, 2018 at 2:02 pm

  પ્રથમ, આપની વેબ સાઈટ કેમ બંધ થઈ ગઈ’તીનું કારણ માંડા માંડા જાણી આનંદ થયો! બીજુ અને અંતિમ, હવે ભાષા શુધ્ધી સાથે વેગ જોવા મળશે એનો આનંદ! શુભેચ્છા સાથે આભાર.

 3. Bharati gada
  May 12, 2018 at 5:35 pm

  ઘણું જાણવા ને શીખવા મળશે એનો આનંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *