‘માતૃભાષા’ના પાને સૌ નેટલેખકોનાં લખાણો !!

હા,

‘માતૃભાષા’ http://jjugalkishor.in/ ની કૉલમોમાં હવેથી કોઈ પણ નેટલેખક પોતાનાં લખાણો – કાવ્યો, ટુંકી વાર્તા, લેખો, પત્રો, અનુભવો, અહેવાલો, અભ્યાસલેખો, રસાસ્વાદ વ. – મોકલી શકે છે.

 

સૌ લેખકોને ખાસ જણાવવાનું કે શબ્દોની જોડણી માટે નેટ પર ઉપલબ્ધ સગવડોનો લાભ લઈને ચકાસણી કરીને સુધારા સાથે જ મોકલે તેવો આગ્રહ છે. શક્ય તેટલી ભૂલો સુધારવાનો પ્રયત્ન અહીંથી થઈ શકશે…..છતાં સર્જકો પણ ભાષાસુધારણાના આ કાર્યમાં (પોતાનાં લખાણો માટે) સાથ આપશે જ તેવી આશા અસ્થાને નથી !!

 

માતૃભાષાનાં પ્રગટ થયેલાં લખાણો ઇમેઇલથી મેળવવા માટે સાઇટના જમણા સાઇડબાર પર આપનું ઇમેઇલ સરનામું આપીને સબ્સ્ક્રાઇબ કરશો. 

 

મને લખાણો મોકલવા માટેનું સરનામું  >>> jjugalkishor@gmail.com

– જુગલકીશોર.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *