“અમારી લોકભારતી” : નજરે જુઓ ને સાંભળો…

આજે ફક્ત એક વીડિયો – મારી લોકભારતીના આછા પરિચયનો.

જુઓ અને જણાવો, કેવું લાગ્યું ?

 

મારી લોકભારતીનો આછેરો પરિચયઃ
https://youtu.be/T6SDNwJ0Z1I. ચાલો આજે આપણી માતૃ સંસથા લોક ભારતીને વાગોળીએ.

YOUTUBE.COM
This is the society which is belongs to Shree Nanabhai Bhatt’s thoughts.

 

 

 

 

3 comments for ““અમારી લોકભારતી” : નજરે જુઓ ને સાંભળો…

 1. July 12, 2018 at 10:52 pm

  No results found

  • admin
   July 13, 2018 at 3:52 am

   હવે જુઓ…થયું જણાય છે.

 2. July 17, 2018 at 8:02 am

  ઝડપથી ડોક્યુમેંટ્રી જોઈ. મકાનો, બાળકો, વીદ્યાર્થીઓ, શાળા, મહાશાળા અને વીદ્યાલયની ઘણીં પ્રવૃત્તી જોઈ. બોર્ડ ઉપર વ્યાજના દાખલા અને અક્ષરો ખાસ જોયા. ખેતીવાડી અને ચરખા, વીજ્ઞાનના સાધનો, બધું જોયું… બ્લેક અને વ્હાઈટ ફોટા નો હજી સમાવેશ જોઈતો હતો. જમાનો રંગીન ફોટા અને વીડીયોનો છે. ડોક્યુમેંન્ટ્રી તો બધાની હોવી જ જોઈએ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *