Author: admin

આસો માસનાં અજવાળાં ! (૧)

નવ રાત્રીઓ +                                         – જુગલકીશોર.               ૠતુઓની મહારાણી શરદ અને વર્ષાંતે આવતી દીપાવલીના પર્વમાં કેટલીક બાબતો સામાન્ય છેઃ બન્ને પ્રકાશનાં પર્વો…

મારી છંદયાત્રા

છંદ સાથેનો નાતો તો ૧૯૫૭–૫૮થી જ બંધાયો હશે. બરાબર યાદ નથી કયા ધોરણમાં એ ભણવામાં આવેલા, પણ જે કેટલીક પ્રાર્થનાઓ કે અમુક ગીતો રાગ(ડા) સાથે ગવાતાં એમાં કોઈ ને કોઈ છંદ રહેલો હોય છે એની જાણકારીએ આનંદ આપ્યો હશે નક્કી.…

અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’

રૂપમેળ (અક્ષરમેળ) છંદોમાં ગણગણવાના છે ‘ગણો’ ! “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે…

મારાં ગાંધીકાવ્યો !!

ગાંધીવંદ્…….ના ! (છંદ : શીખરીણી)   હણ્યો એને તોયે ધરવ ન થયો આ જગતને; દઈ આદેશોને ફગવી સઘળા  તર્પણ કર્યું. મઢ્યો એને ફ્રેમે, સરજી કંઈ શીલ્પો, સ્થીર કર્યો; ગલી, રસ્તે, ખુણે, લખી લખી દીધાં નામ, સરજ્યા નવા ગાંધી–માર્ગે વીવીધ ‘વ્યવસાયો’…

છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ

– જુગલકિશોર પ્રાસ્તાવિક : ૨ કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે. છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા…

‘માતૃભાષા’ પર શરુ થઈ ચુકી છે છંદના પાઠોની શ્રેણી !

ઘણા સમય પહેલાં નેટગુર્જરી પર છુટક લેખોરુપે છંદોની વાતો થયેલી. આજથી એને નવેસરથી આ વેબસાઈટ ‘મતૃભાષા’ પર મુકતાં આનંદ અનુભવાય છે. આશા છે રસીકોને તે ઉપયોગી જણાશે. (આ સાઈટ http://jjugalkishor.in/ ખોલીને ડાબી બાજુ પર મુકેલી ખાલી જગ્યામાં તમારી ઈમેઈલ આઈડી મુકીને સબ્સ્ક્રાઈબ…

ફોટોગ્રાફર અને સેલ્ફી

ફોટોગ્રાફર અને સેલ્ફી (વસંતતીલકા–સોરઠા) તું તો હતો અવરની છબી પાડનારો, સૌને મઢી કચકડે, ખુશી  આપનારો; ભેળાં કરી સ્વજન, મીત્ર પ્રસંગમધ્યે – શોભા વધારી દઈ સૌ મન રાખનારો.   સૌને સમાવી દઈ તારી છબી મહીં, તું જાતે અલીપ્ત; રહી દુર જ, …

એક ઑર નીરાશાનો સુર……..

આરંભથી જ થયાં કરે છે કે નેટ પરના આ બધા આકાશી વ્યવહારો હજી હમણાંની જ વાત છે. એમાં ટૅકનીકલ બાબતો બહુ અઘરી ને અટપટી રહી છે. અમારા જેવા મોટી ઉંમરનાં અને ટૅકનીકલ વ્યવહારોથી લગભગ સાવ અજાણ લોકોથી એ બધું થઈ…

ગુજરાતી ‘આંગણા’ને પ્રસ્તારીશું ?

ગઈ કાલે ફેસબુક પર શ્રી દાવડાનો દસ વર્ષીય હેવાલ મુકીને મેં પ્રસ્તાવના તો કરી જ હતી પણ આજે આ સાઈટ ‘માતૃભાષા’ પર વધુ વાતો કહેવી છે. અહેવાલમાં દાવડાજીએ એમના કાર્યને આગળ વધારવામાં મદદરુપ અનેક મહાનુભાવોને યાદ કરીને ઋણ ચુકવવાનો નમ્ર…