cropped-25.jpg

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?!

જઠરાગ્ની–કાવ્ય – ૨ – જુગલકીશોર   ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?   જાગ્યો હતો એ જઠરાગ્ની ક્યારનો ! માગ્યો હતો ફક્ત અનાજ–દાણો, એયે મળ્યો ના બસ એટલે  જ વાળી દઈ રાખ, બુઝાવી દીધો ! ને  તોય એ નફ્ફટ જાગતો રહે, ક્ષણે ક્ષણે રે, કણ માગતો  લહે ! શેં પેટનો વધુ વાંચો

5 total views, 2 views today

cropped-25.jpg

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય લેખકોનો પરીચય પણ હવે પછી વધુ વાંચો

7 total views, 2 views today

cropped-25.jpg

માતૃભાષાનાં સહયોગી બ્લૉગ્સ

MATRU-BHASHA સાથેનાં સહયોગી બ્લૉગ્સ/સાઈટ્સ :   નીરવરવે http://niravrave.wordpress.com/ ગાંડાભાઈ વલ્લ્ભ http://gandabhaivallabh.wordpress.com/ અમીઝરણું http://amitpisavadiya.wordpress.com/ હેમકાવ્યો http://hemkavyo.wordpress.com/ ગંગોત્રી http://saryu.wordpress.com/ લોકભારતી http://lokbharati.wordpress.com/ સારસ્વત પરિચય http://sureshbjani.wordpress.com/ ગદ્યસુર http://gadyasoor.wordpress.com/ દેવિકાબહેન ધ્રૂવનો બ્લોગ ‘શબ્દોને પાલવડે’ http://devikadhruva.wordpress.com/ Ramesh Patel (Aakashdeep) http://nabhakashdeep.wordpress.com/ ગોપાલ પારેખનો બ્લોગ http://www.gopalparekh.wordpress.com અરવિંદ અડાલજાનો બ્લોગ http://arvindadalja.wordpress.com/ શ્રી વિનોદભાઈ પટેલનો બ્લૉગ http://vinodvihar75.wordpress.com/ શ્રી નિરવનો બ્લૉગ વધુ વાંચો

4 total views, 1 views today

cropped-25.jpg

શ્રી હરીશભાઈ દવે અને મુક્તપંચિકાઓ

(નોંધ : નેટજગત પર પગ મુકતાં જ જે કેટલાક મુરબ્બીઓ–મીત્રોનો પરીચય થયો ને આજ દી’ સુધી જે તરોતાજા રહ્યો હોય તેવાં નામોમાં એક નામ શ્રી હરીશભાઈ દવેનું છે. એમનો પરીચય એમનાં કાર્યો દ્વારા કરી શકાય તે માટે તેમના બ્લૉગોની યાદી સાથે એમની રચનાઓને પણ અહીં રજુ કરવાની તક લઉં છું. વધુ વાંચો

3 total views, 1 views today

cropped-25.jpg

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા હોય તેઓ એમની આંબી ન વધુ વાંચો

2 total views, 1 views today

cropped-25.jpg

એક બીજી ઈમેઈલ–સાંકળ જોઈ જઈએ !

– જુગલકીશોર   આતાજી અને પ્રજ્ઞાદીદી ક્યારે, ક્યાંથી શરુ વાત કરી દેશે કહેવાય નહીં ! પણ એમની વાતોને છેડે કોઈ ને કોઈ મજાનું ફળ બેસી જ જાય !!  આજે આતાજીએ એક બહુ જ કીંમતી વાતને રમતી રેડવી દીધી ! વાત જાણે એમ બની કે – આતાજી : પ્રિય પ્રજ્ઞાબહેન. પ્રિય વધુ વાંચો

3 total views, 1 views today

cropped-25.jpg

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’ પર માણવાની તક સર્જકના આભાર સાથે લઉં છું. – જુ. વધુ વાંચો

4 total views, 3 views today

cropped-25.jpg

‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ – લતા હિરાણી નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો આ લેખ નેટજગત માટે બહુ કીંમતી ગણું છું. – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– વધુ વાંચો

3 total views, 2 views today

cropped-25.jpg

અગત્યનાં બ્લૉગ–સાઈટ્સ

કેટલાંક બ્લૉગ્સ/સાઈટ્સઃ વાચનયાત્રા http://sites.google.com/site/vachanyatra/ નયામાર્ગ http://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg સદ્ભાવના સાધના http://sites.google.com/site/vachanyatra/home/-sadbhavna-sadhna સલામતી http://sites.google.com/site/vachanyatra/home/salamati પહેલું સુખ http://sites.google.com/site/pahelumsukha/ શીવામ્બુના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-shivambu ધી હોલીસ્ટીક હીલરના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-thh હોલીસ્ટીક હીલીંગ હેલ્પ્સના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-hhh સર્વાંગી સ્વાશ્રયી સ્વાસ્થ્યના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-sss ભાષાવીચાર http://sites.google.com/site/bhashavichar/ વીવેકપંથી http://sites.google.com/site/rationalistsociety/home/vivek-panthi વૈશ્વીક માનવવાદ http://sites.google.com/site/rationalistsociety/home/vaishvik-manav-vad સત્યાન્વેષણ http://sites.google.com/site/rationalistsociety/home/satyanveshan રૅશનલ સમાજ http://sites.google.com/site/rationalistsociety/home/rational-samaj સન્ડે – ઈ – મહેફીલ http://sites.google.com/site/semahefil/ વધુ વાંચો

3 total views, 1 views today

cropped-25.jpg

રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– સ્નેહી નીખીલ, ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું ! તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા ઉપર થઈ છે અને ટકી છે. આપણા બન્નેના નીર્ણયો હંમેશાં વધુ વાંચો

3 total views, 1 views today