Category: A LEKHAKO

આસો માસનાં અજવાળાં ! (૧)

નવ રાત્રીઓ +                                         – જુગલકીશોર.               ૠતુઓની મહારાણી શરદ અને વર્ષાંતે આવતી દીપાવલીના પર્વમાં કેટલીક બાબતો સામાન્ય છેઃ બન્ને પ્રકાશનાં પર્વો…

મારી છંદયાત્રા

છંદ સાથેનો નાતો તો ૧૯૫૭–૫૮થી જ બંધાયો હશે. બરાબર યાદ નથી કયા ધોરણમાં એ ભણવામાં આવેલા, પણ જે કેટલીક પ્રાર્થનાઓ કે અમુક ગીતો રાગ(ડા) સાથે ગવાતાં એમાં કોઈ ને કોઈ છંદ રહેલો હોય છે એની જાણકારીએ આનંદ આપ્યો હશે નક્કી.…

અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’

રૂપમેળ (અક્ષરમેળ) છંદોમાં ગણગણવાના છે ‘ગણો’ ! “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે…

મારાં ગાંધીકાવ્યો !!

ગાંધીવંદ્…….ના ! (છંદ : શીખરીણી)   હણ્યો એને તોયે ધરવ ન થયો આ જગતને; દઈ આદેશોને ફગવી સઘળા  તર્પણ કર્યું. મઢ્યો એને ફ્રેમે, સરજી કંઈ શીલ્પો, સ્થીર કર્યો; ગલી, રસ્તે, ખુણે, લખી લખી દીધાં નામ, સરજ્યા નવા ગાંધી–માર્ગે વીવીધ ‘વ્યવસાયો’…

છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ

– જુગલકિશોર પ્રાસ્તાવિક : ૨ કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે. છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા…

‘માતૃભાષા’ પર શરુ થઈ ચુકી છે છંદના પાઠોની શ્રેણી !

ઘણા સમય પહેલાં નેટગુર્જરી પર છુટક લેખોરુપે છંદોની વાતો થયેલી. આજથી એને નવેસરથી આ વેબસાઈટ ‘મતૃભાષા’ પર મુકતાં આનંદ અનુભવાય છે. આશા છે રસીકોને તે ઉપયોગી જણાશે. (આ સાઈટ http://jjugalkishor.in/ ખોલીને ડાબી બાજુ પર મુકેલી ખાલી જગ્યામાં તમારી ઈમેઈલ આઈડી મુકીને સબ્સ્ક્રાઈબ…

ફોટોગ્રાફર અને સેલ્ફી

ફોટોગ્રાફર અને સેલ્ફી (વસંતતીલકા–સોરઠા) તું તો હતો અવરની છબી પાડનારો, સૌને મઢી કચકડે, ખુશી  આપનારો; ભેળાં કરી સ્વજન, મીત્ર પ્રસંગમધ્યે – શોભા વધારી દઈ સૌ મન રાખનારો.   સૌને સમાવી દઈ તારી છબી મહીં, તું જાતે અલીપ્ત; રહી દુર જ, …

ફેસબુકીયમ્ – ૨

બે દીવસ દરમ્યાન કેટલુંક સૂત્રરુપ તો કેટલુંક જોડકણારુપ લખીને ફેસબુકના મારા પાને મુકી દીધેલું, તેને સંગ્રહ કરી રાખવાના ભાગરુપે અહીં મુકી રહ્યો છું……મારા વાચકોને ગમશે તો ગમશે મનેય તે. – જુ. –––––––––––––––––––––––––––––––––––––––––– ફેસબુકીયમ્ ! તા. ૧૬/૯/૧૮   છીન્નભીન્ન છીએ, અમારી…

શ્રી રામજીભાઈ પટેલ કેનેડામાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધી મળશે….

ભાષા અને ખાસ કરીને જોડણી અંગે ૨૭ પુસ્તકોના લેખક શ્રી રામજીભાઈ તથા સરોજબહેન પટેલ બન્ને કેનેડામાં છે. ત્યાર બાદ લંડન બે માસ માટે જશે. સંપર્ક કરવા માગે તેમને માટે તેમના પુત્રનું સરનામું આ સાથે છે : Falgun Patel Krutika Patel…