Category: Jugalkishor

અમારી વાત

વહાલાં વાચકો ! દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને ! આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી……. પરંતુ…

स्वागतम् !

नवी आशाओ अने अपेक्षाओ साथे – દસેક વરસ પહેલાં, જ્યારે હજી ગુજરાતી યુની. ફોન્ટ વપરાશમાં નહોતા ત્યારે એક સારા દીવસે આ નેટજગતમાં પગલું માંડવાનું બનેલું. ઈમેઈલથી આરંભીને ધીમેધીમે બ્લૉગકાર્ય સાથે જોડાતો ગયો તેમ તેમ આ નવી દુનીયા અંગે આરંભમાં અચરજ ને…