Category: Jugalkishor

માતૃભાષાનાં સહયોગી બ્લૉગ્સ

MATRU-BHASHA સાથેનાં સહયોગી બ્લૉગ્સ/સાઈટ્સ :   નીરવરવે http://niravrave.wordpress.com/ ગાંડાભાઈ વલ્લ્ભ http://gandabhaivallabh.wordpress.com/ અમીઝરણું http://amitpisavadiya.wordpress.com/ હેમકાવ્યો http://hemkavyo.wordpress.com/ ગંગોત્રી http://saryu.wordpress.com/ લોકભારતી http://lokbharati.wordpress.com/ સારસ્વત પરિચય http://sureshbjani.wordpress.com/ ગદ્યસુર http://gadyasoor.wordpress.com/ દેવિકાબહેન ધ્રૂવનો બ્લોગ ‘શબ્દોને પાલવડે’ http://devikadhruva.wordpress.com/ Ramesh Patel (Aakashdeep) http://nabhakashdeep.wordpress.com/ ગોપાલ પારેખનો બ્લોગ http://www.gopalparekh.wordpress.com અરવિંદ અડાલજાનો…

શ્રી હરીશભાઈ દવે અને મુક્તપંચિકાઓ

(નોંધ : નેટજગત પર પગ મુકતાં જ જે કેટલાક મુરબ્બીઓ–મીત્રોનો પરીચય થયો ને આજ દી’ સુધી જે તરોતાજા રહ્યો હોય તેવાં નામોમાં એક નામ શ્રી હરીશભાઈ દવેનું છે. એમનો પરીચય એમનાં કાર્યો દ્વારા કરી શકાય તે માટે તેમના બ્લૉગોની યાદી…

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ…

એક બીજી ઈમેઈલ–સાંકળ જોઈ જઈએ !

– જુગલકીશોર   આતાજી અને પ્રજ્ઞાદીદી ક્યારે, ક્યાંથી શરુ વાત કરી દેશે કહેવાય નહીં ! પણ એમની વાતોને છેડે કોઈ ને કોઈ મજાનું ફળ બેસી જ જાય !!  આજે આતાજીએ એક બહુ જ કીંમતી વાતને રમતી રેડવી દીધી ! વાત…

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’…

અગત્યનાં બ્લૉગ–સાઈટ્સ

કેટલાંક બ્લૉગ્સ/સાઈટ્સઃ વાચનયાત્રા http://sites.google.com/site/vachanyatra/ નયામાર્ગ http://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg સદ્ભાવના સાધના http://sites.google.com/site/vachanyatra/home/-sadbhavna-sadhna સલામતી http://sites.google.com/site/vachanyatra/home/salamati પહેલું સુખ http://sites.google.com/site/pahelumsukha/ શીવામ્બુના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-shivambu ધી હોલીસ્ટીક હીલરના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-thh હોલીસ્ટીક હીલીંગ હેલ્પ્સના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-hhh સર્વાંગી સ્વાશ્રયી સ્વાસ્થ્યના અંકો http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-sss ભાષાવીચાર http://sites.google.com/site/bhashavichar/ વીવેકપંથી http://sites.google.com/site/rationalistsociety/home/vivek-panthi વૈશ્વીક માનવવાદ http://sites.google.com/site/rationalistsociety/home/vaishvik-manav-vad સત્યાન્વેષણ…

રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– સ્નેહી નીખીલ, ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું ! તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા…

અમારી વાત

વહાલાં વાચકો ! દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને ! આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી……. પરંતુ…

स्वागतम् !

नवी आशाओ अने अपेक्षाओ साथे – દસેક વરસ પહેલાં, જ્યારે હજી ગુજરાતી યુની. ફોન્ટ વપરાશમાં નહોતા ત્યારે એક સારા દીવસે આ નેટજગતમાં પગલું માંડવાનું બનેલું. ઈમેઈલથી આરંભીને ધીમેધીમે બ્લૉગકાર્ય સાથે જોડાતો ગયો તેમ તેમ આ નવી દુનીયા અંગે આરંભમાં અચરજ ને…