Category: A LEKHAKO

ગોડસે નહીં – GOD છે !

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય, GOD બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય. સાદી તારી જીવની, સાદી તારી વાત, તોય શકે ના જીરવી,  કેવી માનવજાત ! પગલું તારું એવડું માપ્યું નહીં મપાય, પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય. ચરણ-આચરણ…

બજેટ

પહેલાના જમાનામાં છાપરે, વંડીએ કે ક્યાં…..ક આજુબાજુ કાગડો બોલતો ને ઘરમાં તૈયારીઓ થતી મહેમાનોના આગમનની શક્યતાએ; બાળકોને ગળ્યું જમવાની તક ઉત્સાહ આપી દેતી ને મોટેરાંઓ  વહેવારો વીચારતા. (કાગડાને ઉડાડી મુકવાનું પાપ ગણાતું તેય યાદ…..) પછી………..તો  કાગડાનો બોલ ન ગમવાનું શરુ…

શોર્ટકટ, લોન્ગકટ અને અનુકૂળ રસ્તો

– સુરેશ જાની લોન્ગકટ શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ? હા! લોન્ગ કટ પણ હોય! વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે. અમે તળાવના કીનારે બેઠા…

સરયૂ પરીખનું એક કાવ્ય

નાનું કુટુંબ વિખરાય એનું ભાવનિવેદન – સરયૂ પરીખ ******** વેરવિખેર વેગે વિખરાતી નાનીશી દુનિયા; પાંખો ફૂટીને ઊડતાં પતંગિયાં ! ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન, ઓસરતા ભીને અવસાદે. ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ સૌ ધીરેધીરે કરતાં નોખાં. એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં…

ગુર્જરી ગિરા

– ઉમાશંકર જોશી   જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હિંચોળ્યાં મમતાથી પારણાં,   રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ–મીરાં– અખા તણે નાદ ચડી ઉમંગે આયુષ્મતી લાડલી પ્રેમ ભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાન્તે દલપત્તપુત્રે તે…

જાવડ  ભાવડ વાતો !

– હિમ્મતલાલ જોશી  “આતા”  વર્ષો પહેલાં હું ન્યુ જર્સી ના ગામ piscataway માં રહેતો હતો. ત્યાંના સિનિયર સેન્ટરમાં હમેશાં જતો હતો   . અમેરિકાના ઘણાં સિનિયર સેન્ટરો મેં   અનુભવયાં છે.  એમાં આ સિનિયર સેન્ટર સેન્ટરને હું પ્રથમ નમ્બર  આપું છું. કેમકે …

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?!

જઠરાગ્ની–કાવ્ય – ૨ – જુગલકીશોર   ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?   જાગ્યો હતો એ જઠરાગ્ની ક્યારનો ! માગ્યો હતો ફક્ત અનાજ–દાણો, એયે મળ્યો ના બસ એટલે  જ વાળી દઈ રાખ, બુઝાવી દીધો ! ને  તોય એ નફ્ફટ જાગતો…

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની…

માતૃભાષાનાં સહયોગી બ્લૉગ્સ

MATRU-BHASHA સાથેનાં સહયોગી બ્લૉગ્સ/સાઈટ્સ :   નીરવરવે http://niravrave.wordpress.com/ ગાંડાભાઈ વલ્લ્ભ http://gandabhaivallabh.wordpress.com/ અમીઝરણું http://amitpisavadiya.wordpress.com/ હેમકાવ્યો http://hemkavyo.wordpress.com/ ગંગોત્રી http://saryu.wordpress.com/ લોકભારતી http://lokbharati.wordpress.com/ સારસ્વત પરિચય http://sureshbjani.wordpress.com/ ગદ્યસુર http://gadyasoor.wordpress.com/ દેવિકાબહેન ધ્રૂવનો બ્લોગ ‘શબ્દોને પાલવડે’ http://devikadhruva.wordpress.com/ Ramesh Patel (Aakashdeep) http://nabhakashdeep.wordpress.com/ ગોપાલ પારેખનો બ્લોગ http://www.gopalparekh.wordpress.com અરવિંદ અડાલજાનો…

શ્રી હરીશભાઈ દવે અને મુક્તપંચિકાઓ

(નોંધ : નેટજગત પર પગ મુકતાં જ જે કેટલાક મુરબ્બીઓ–મીત્રોનો પરીચય થયો ને આજ દી’ સુધી જે તરોતાજા રહ્યો હોય તેવાં નામોમાં એક નામ શ્રી હરીશભાઈ દવેનું છે. એમનો પરીચય એમનાં કાર્યો દ્વારા કરી શકાય તે માટે તેમના બ્લૉગોની યાદી…