cropped-25.jpg

ગોડસે નહીં – GOD છે !

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય, GOD બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય. સાદી તારી જીવની, સાદી તારી વાત, તોય શકે ના જીરવી,  કેવી માનવજાત ! પગલું તારું એવડું માપ્યું નહીં મપાય, પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય. ચરણ-આચરણ સાથમાં, બે સંયોગે જાય, નહીંતર એવું ચાલવું નકરું નીષ્ફળ થાય વધુ વાંચો

5 total views, no views today

cropped-25.jpg

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?!

જઠરાગ્ની–કાવ્ય – ૨ – જુગલકીશોર   ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?   જાગ્યો હતો એ જઠરાગ્ની ક્યારનો ! માગ્યો હતો ફક્ત અનાજ–દાણો, એયે મળ્યો ના બસ એટલે  જ વાળી દઈ રાખ, બુઝાવી દીધો ! ને  તોય એ નફ્ફટ જાગતો રહે, ક્ષણે ક્ષણે રે, કણ માગતો  લહે ! શેં પેટનો વધુ વાંચો

5 total views, 2 views today