– સુરેશ જાની લોન્ગકટ શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ? હા! લોન્ગ કટ પણ હોય! વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે. અમે તળાવના કીનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા/ વધુ વાંચો
5 total views, 1 views today