Category: prakirn

માજીની ઓશરીએ –

વાર્તામાં પાત્રાલેખન, સંવાદો અને સાહીત્યસર્જનનો હેતુ રાબેતા મુજબ જ માજીને પરસાળમાં ખુરશી નાખીને બેઠેલાં જોયાં. મને જોઈને ટહુકો કર્યો, આવ ભાઈ, કઈ બાજુ અત્યારમાં ? બસ તમારી કને જ. સારું, સારું, ભાઈ. સુખી રે. કે, શું કામ આવવું થયું ?…

મારી કોમેન્ટીકાઓ : (૧) ‘મૌન’

(નોંધ : માતૃભાષા પર એક નવું પ્રકરણ શરુ કરવા મન હતું – જુદાજુદા બ્લૉગો પર મુકાયેલી મારી ટીપ્પણીઓને શોધીને તેના મુળ સંદર્ભ સાથે મુકવાનું. આ પ્રકરણ/વીચારની પાછળ શ્રી વી.કે.વોરાસાહેબની એક અછડતી ટીપ્પણી રહેલી છે ! એની વાત પણ આગળઉપર કરીશું. …

‘માતૃભાષા’ના પાને સૌ નેટલેખકોનાં લખાણો !!

હા, ‘માતૃભાષા’ http://jjugalkishor.in/ ની કૉલમોમાં હવેથી કોઈ પણ નેટલેખક પોતાનાં લખાણો – કાવ્યો, ટુંકી વાર્તા, લેખો, પત્રો, અનુભવો, અહેવાલો, અભ્યાસલેખો, રસાસ્વાદ વ. – મોકલી શકે છે.   સૌ લેખકોને ખાસ જણાવવાનું કે શબ્દોની જોડણી માટે નેટ પર ઉપલબ્ધ સગવડોનો લાભ લઈને…

MATRUBHASHAનાં પાને આપની રચનાઓ !

મિત્રો ! યાદ છે, થોડા સમય પહેલાં માતૃભાષાને પાને આપણે સૌ આપણી રચનાઓ – લેખો, વાર્તાઓ, કાવ્યો, નિબંધો જેવી કૃતિઓ પ્રગટ કરતાં હતાં ? આ કાર્ય ખરેખર ઉપયોગી અને પરિણામદાયી થયું હતું. પરંતુ કોઈ અગમ્ય ટૅકનિકલ કારણસર આ સાઇટ લાંબા…

આપણાં લખાણોમાંની ભૂલો અંગે એક વધુ પ્રયત્ન

છેલ્લાં દસેક વરસથી જુદા જુદા બ્લૉગ પર જુદી જુદી પ્રવૃત્તિઓ અને જુદાં જુદાં લખાણો દ્વારા ભાષાસુધાર ઉપરાંત છંદ, સાહિત્યસ્વરૂપો, જોડણી અને વાક્યરચના વગેરે બાબતે ઘણા પ્રયત્નો કર્યા છે. આમાંની કેટલીક પ્રવૃત્તિઓએ સારાં પરિણામો આપ્યાં પણ છે. અનેક લેખકોએ આ પ્રવૃત્તિઓ…

રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– સ્નેહી નીખીલ, ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું ! તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા…

અમારી વાત

વહાલાં વાચકો ! દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને ! આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી……. પરંતુ…

स्वागतम् !

नवी आशाओ अने अपेक्षाओ साथे – દસેક વરસ પહેલાં, જ્યારે હજી ગુજરાતી યુની. ફોન્ટ વપરાશમાં નહોતા ત્યારે એક સારા દીવસે આ નેટજગતમાં પગલું માંડવાનું બનેલું. ઈમેઈલથી આરંભીને ધીમેધીમે બ્લૉગકાર્ય સાથે જોડાતો ગયો તેમ તેમ આ નવી દુનીયા અંગે આરંભમાં અચરજ ને…