Category: C Parichay

ઉમાશંકર જોશી : જાહેરજીવનના કવિ

– સ્વાતિબહેન જોશી એક સાહિત્યકાર અને વિવેચક તરીકે એમના વિશે ઘણું લખાય છે અને બોલાય પણ છે. પરંતુ સાહિત્યસર્જન એ એમના જીવનનું એકમાત્ર ઘ્યેય ન હતું, કે સાહિત્યસર્જનમાં જ એમનું જીવન સીમિત ન હતું. બલકે સાહિત્ય એ એમની સમગ્ર જીવનદૃષ્ટિની…

“આજની પોઝિટિવ સ્ટોરી”માં રામજીભાઈ પટેલ

૫૩ વર્ષથી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે અનેક પડકારોનો સામનો કરીને આજે પણ મક્કમતાથી લડત આપતા ૮૧ વર્ષના રામજીભાઈ પટેલ.      આમ તો અંગ્રેજી ભાષાના પ્રચંડ વાવાઝોડા સામે બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ હાંફી રહી છે. અલબત્ત, ગુજરાતી ભાષાની…

તર્ક દ્વારા વીચારપરીવર્તન

                                    વીદ્રોહીઓ માનવસમાજને મળેલી મહામુલી ભેટ છે. અલબત્ત, દરેક વીદ્રોહી ક્રાંતીકાર નથી હોતો. ક્રાંતીકાર સમગ્ર સામાજીક–આર્થીક–રાજકીય વ્યવસ્થાના ઢાંચામાં ધરમુળથી પરીવર્તન ચાહે છે, નવનીર્માણ કરવા માગે છે. વીદ્રોહીનું શસ્ત્ર કલમ છે, ક્રાંતીકારી બંદુક પણ ઉઠાવે. ક્રાંતીકારી વ્યવસ્થાપરીવર્તન માટે બળપ્રયોગ…

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની…

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ…

‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ – લતા હિરાણી નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો…

ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

– ધનસુખ ગોહેલ. ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ…

મહેન્દ્રભાઈ ઠક્કર : પરીચય

​મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કર – શ્રી લા’ કાન્ત નોંધ : મારી નવી સાઈટની જાહેરાતના અનુસંધાને કરેલી અપીલનો બહુ જલદી પ્રતીભાવ આપીને “પરીચય” વીભાગ માટે મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કરનો અતી સંક્ષીપ્ત પરીચય મોકલી આપીને શ્રી લક્ષ્મીકાન્તભાઈ – આપણા જાણીતા…