Category: pustak

તર્ક દ્વારા વીચારપરીવર્તન

                                    વીદ્રોહીઓ માનવસમાજને મળેલી મહામુલી ભેટ છે. અલબત્ત, દરેક વીદ્રોહી ક્રાંતીકાર નથી હોતો. ક્રાંતીકાર સમગ્ર સામાજીક–આર્થીક–રાજકીય વ્યવસ્થાના ઢાંચામાં ધરમુળથી પરીવર્તન ચાહે છે, નવનીર્માણ કરવા માગે છે. વીદ્રોહીનું શસ્ત્ર કલમ છે, ક્રાંતીકારી બંદુક પણ ઉઠાવે. ક્રાંતીકારી વ્યવસ્થાપરીવર્તન માટે બળપ્રયોગ…