cropped-25.jpg

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય લેખકોનો પરીચય પણ હવે પછી વધુ વાંચો

6 total views, 1 views today

cropped-25.jpg

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા હોય તેઓ એમની આંબી ન વધુ વાંચો

1 total views, no views today

cropped-25.jpg

‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ – લતા હિરાણી નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો આ લેખ નેટજગત માટે બહુ કીંમતી ગણું છું. – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– વધુ વાંચો

2 total views, 1 views today

cropped-25.jpg

ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

– ધનસુખ ગોહેલ. ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ ”રામકૃષ્ણ જેઠાલાલ જોશી બોર્ડીંગ” છે. આ રામકૃષ્ણ જેઠાલાલ એટલે પ્રખ્યાત વધુ વાંચો

1 total views, no views today

cropped-25.jpg

મહેન્દ્રભાઈ ઠક્કર : પરીચય

​મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કર – શ્રી લા’ કાન્ત નોંધ : મારી નવી સાઈટની જાહેરાતના અનુસંધાને કરેલી અપીલનો બહુ જલદી પ્રતીભાવ આપીને “પરીચય” વીભાગ માટે મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કરનો અતી સંક્ષીપ્ત પરીચય મોકલી આપીને શ્રી લક્ષ્મીકાન્તભાઈ – આપણા જાણીતા *La’ Kant એ મને આ કાર્યમાં મદદ કરી છે. તેમના વધુ વાંચો

3 total views, no views today