Category: vyakti

નેટજગતના મારા પ્રિય કવિ હેમંત પુણેકરને શયદા એવોર્ડ !!

આ અત્યંત આનંદ–ગૌરવના સમયે ભાઈ હેમંત પુણેકરને મારા સૌ વાચકો વતી અભિનંદન અને શુભેચ્છા પાઠવીને એમની પ્રગતિનો આંક સદાય ઊંચો ચડતો રહે તેવી આશા પ્રગટ કરું છું. મારા બ્લૉગ નેટગુર્જરી પર અવારનવાર એમની રચનાઓ અંગે મેં લખ્યા કર્યું હતું. આજે આ નિમિત્તે…

ઉમાશંકર જોશી : જાહેરજીવનના કવિ

– સ્વાતિબહેન જોશી એક સાહિત્યકાર અને વિવેચક તરીકે એમના વિશે ઘણું લખાય છે અને બોલાય પણ છે. પરંતુ સાહિત્યસર્જન એ એમના જીવનનું એકમાત્ર ઘ્યેય ન હતું, કે સાહિત્યસર્જનમાં જ એમનું જીવન સીમિત ન હતું. બલકે સાહિત્ય એ એમની સમગ્ર જીવનદૃષ્ટિની…

“આજની પોઝિટિવ સ્ટોરી”માં રામજીભાઈ પટેલ

૫૩ વર્ષથી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે અનેક પડકારોનો સામનો કરીને આજે પણ મક્કમતાથી લડત આપતા ૮૧ વર્ષના રામજીભાઈ પટેલ.      આમ તો અંગ્રેજી ભાષાના પ્રચંડ વાવાઝોડા સામે બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ હાંફી રહી છે. અલબત્ત, ગુજરાતી ભાષાની…

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની…

શ્રી હરીશભાઈ દવે અને મુક્તપંચિકાઓ

(નોંધ : નેટજગત પર પગ મુકતાં જ જે કેટલાક મુરબ્બીઓ–મીત્રોનો પરીચય થયો ને આજ દી’ સુધી જે તરોતાજા રહ્યો હોય તેવાં નામોમાં એક નામ શ્રી હરીશભાઈ દવેનું છે. એમનો પરીચય એમનાં કાર્યો દ્વારા કરી શકાય તે માટે તેમના બ્લૉગોની યાદી…

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ…

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’…

‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ – લતા હિરાણી નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો…

ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

– ધનસુખ ગોહેલ. ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ…

મહેન્દ્રભાઈ ઠક્કર : પરીચય

​મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કર – શ્રી લા’ કાન્ત નોંધ : મારી નવી સાઈટની જાહેરાતના અનુસંધાને કરેલી અપીલનો બહુ જલદી પ્રતીભાવ આપીને “પરીચય” વીભાગ માટે મુંબઈના શ્રી મહેન્દ્રભાઈ ગોવીંદજી ઠક્કરનો અતી સંક્ષીપ્ત પરીચય મોકલી આપીને શ્રી લક્ષ્મીકાન્તભાઈ – આપણા જાણીતા…