Category: Vyakaran

અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’

રૂપમેળ (અક્ષરમેળ) છંદોમાં ગણગણવાના છે ‘ગણો’ ! “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે…

છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ

– જુગલકિશોર પ્રાસ્તાવિક : ૨ કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે. છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા…

‘માતૃભાષા’ પર શરુ થઈ ચુકી છે છંદના પાઠોની શ્રેણી !

ઘણા સમય પહેલાં નેટગુર્જરી પર છુટક લેખોરુપે છંદોની વાતો થયેલી. આજથી એને નવેસરથી આ વેબસાઈટ ‘મતૃભાષા’ પર મુકતાં આનંદ અનુભવાય છે. આશા છે રસીકોને તે ઉપયોગી જણાશે. (આ સાઈટ http://jjugalkishor.in/ ખોલીને ડાબી બાજુ પર મુકેલી ખાલી જગ્યામાં તમારી ઈમેઈલ આઈડી મુકીને સબ્સ્ક્રાઈબ…

‘ગીત’ અંગે કેટલીક વાતો

“ગીત કાંઈ અમથું અમથું ના ગવાય !” “ગીત મેં તો ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું…..” ‘ગીત’ શબ્દ પર પણ કેટકેટલાં ગીતો રચાયાં હશે ! એવું આ ગીત ગુજરાતીમાં બહુ જાણીતું ઉર્મીકાવ્યનું સ્વરુપ છે. મધ્યકાળમાં ભજન, ગરબી, પદ, વગેરે નામે…