Category: jugalkishor

એક ઑર નીરાશાનો સુર……..

આરંભથી જ થયાં કરે છે કે નેટ પરના આ બધા આકાશી વ્યવહારો હજી હમણાંની જ વાત છે. એમાં ટૅકનીકલ બાબતો બહુ અઘરી ને અટપટી રહી છે. અમારા જેવા મોટી ઉંમરનાં અને ટૅકનીકલ વ્યવહારોથી લગભગ સાવ અજાણ લોકોથી એ બધું થઈ…

ગુજરાતી ‘આંગણા’ને પ્રસ્તારીશું ?

ગઈ કાલે ફેસબુક પર શ્રી દાવડાનો દસ વર્ષીય હેવાલ મુકીને મેં પ્રસ્તાવના તો કરી જ હતી પણ આજે આ સાઈટ ‘માતૃભાષા’ પર વધુ વાતો કહેવી છે. અહેવાલમાં દાવડાજીએ એમના કાર્યને આગળ વધારવામાં મદદરુપ અનેક મહાનુભાવોને યાદ કરીને ઋણ ચુકવવાનો નમ્ર…

સંસ્થા : વીચારોની પ્રયોગશાળા (૨)

પોતે જ સ્થાપેલી સંસ્થાને છોડવાનું થયું ત્યારે નાનાભાઈના મનમાં શહેરી બાળકોને બદલે ગામડાંનાં બાળકો–કિશોરોને છાત્રાલયના માધ્યમથી ભણાવીને કેળવણીને સાર્થક કરવાની ગણતરી હતી. અને એટલે જ દક્ષિણામૂર્તિ જેવી આદર્શ સંસ્થા છોડીને આંબલા જેવા નાનકડા ગામમાં કાર્ય શરુ કર્યું. પહેલી સંસ્થાના હોદ્દેદારો–કાર્યકરોને…

મારી કોમેન્ટીકાઓ (૨) એક નાનકડો વીચારસ્ફુલ્લીંગ ક્યાં પહોંચ્યો !!      

                  – જુગલકીશોર. કોમેન્ટીકાને એક વીભાગ તરીકે શરુ કરવાની વાતે બેત્રણ ‘પૌષ્ટીક’ અભીપ્રાયો સાંપડ્યા પછી એ અભીપ્રાયોને સાચવીને આગળ વધવાનું જરુરી લાગેલું. વર્ષો પહેલાં કોઈ લખાણ પર થયેલી ચર્ચાઓને અનુસંધાને મારા દ્વારા…