“છેડા લગ” કાવ્યનું રસદર્શન શ્રી મીરાં ભટ્ટ દ્વારા

છેડા લગ – શ્રી ધ્રુવ ભટ્ટ  (રસદર્શન : શ્રી મીરા ભટ્ટ) છેડા લગ… એક પા લહેરે દરિયો આણી કોર મધુરી ધરતી ફોર્યે જાય છેડા લગ. સીમમાં ઊઠે ડમરી આરોપાર આ સૂરજ તડકા ઢોળે જાય છેડા લગ. આપણે લીલું ઘાસ ને…

શું શું લખીશું ?!

લખવાની તૈયારી કરો ! – જુગલકીશોર નોંધ : બેએક મીત્રો–વડીલોનું મજાનું સુચન હતું કે તમારી સાઈટ પર તમે સૌનાં લખાણો “ભુલો સહીત” (“જેમનાં તેમ”) પ્રગટ કરવાની જે જાહેરાત કરી છે તે યોગ્ય નથી ! તમારું લખાણ ભલે એક ઈ–ઉમાં રાખો…

ફરી…….મળે ન મળે !!

– ચીમન પટેલ ‘ચમન’ જમી લો પકવાન પેટ ભરી, ફરી મળે ન મળે ! લખી લે ઝટ ગઝલ, શબ્દ ફરી  મળે ન મળે ! ફરવાનું થઈ ગયું છે બધે સગવડ ભર્યુ તો એવું, ફરી લે તું મન ભરી, તક આ…

મંથરા : જુભૈની એક તાજી વારતા

મંથરા – જુગલકીશોર    લગ્ન કરીને આવ્યા પછી તેણીને પીયેર જવાનું તો અવારનવાર બનતું. સાસરે કોઈને આ બાબતે ક્યારેય વાંધો તો શું હોય બલકે એ આવનજાવનને સહજ ને ક્યારેક તો જરુરીય ગણવામાં આવતી રહેલી. એટલે પીયરઘેર અને સાસરવાસ વચ્ચે તેણીનું…

દેવિકા ધ્રુવની એક રચના

શતદલ – દેવિકા ધ્રુવ શતદલ પંખ ખીલત પંકજ પર, હસત નયન જ્યમ શ્યામ વદન પર. શત શત બુંદ સરક દલ વાદળ, ભીંજત બદન નર નાર નવલ પર. ઘનન ઘનન ગરજત નભમંડળ, કરત ક્યાંક કલરવ ખગ તરુવર. છલ છલ છલકત જલ…

ત્રણ હાઈકુ

*ચીમન પટેલ ‘ચમન’  (૧) મોટા ઘરમાં જીવાડે મને, એની એક તસ્વીર ! (૨) બેલ વગાડ્યો ખોલશે એ અંદરથી- ઘર તો સૂનું ! (૩) ઘરકામમાં મને જોઈ, ફોટામાં એ મલકાય !                                http://chimanpatel.gujaratisahityasarita.org/ ******  

મારું પુસ્તકાલય ‘માતૃભાષા’ સાઈટનાં પાનાંઓ પર ?

– જુગલકીશોર.  પુસ્તકોનો શોખ ખરો પણ ખરીદીને વસાવવાની શક્તી બહુ ઓછી એટલે ક્યારેક જ ને એ પણ ઓછી કીંમતનાં હોય ત્યારે ખરીદવાનો ચાનસ લીધેલો. કેટલાંય પુસ્તકો તો ફુટપાથ પરથી સસ્તા ભાવે લીધેલાં. પરંતુ ત્રણચાર સ્રોત એવા મળેલા જેણે કરીને મારી…

‘કેમ છો ?’ ‘સારું છે !’ કહેતા ગુજ્જુઓ વીશે –

સાત સાગર પાર ગુજ્જુઓ ! – ગુગલ મહારાજ  અને વીકીપીડીયાના સરવે મુજબ    યુ.એસ.એમાં ૧૫ લાખ, યુ.કે.માં સાડા નવ લાખ, ઓસ્ટ્રેલિયામાં સાડા ત્રણ લાખ, કેનેડામાં ૩.૩લાખ, આફ્રિકામાં અઢી  લાખ, યુ.એ.ઈ.માં ૨.૩ લાખ, સિંગાપોરમાં દોઢ લાખ,સાઇદી આરબમાં ૮૫,૦૦૦, ફ્રાંસમાં ૭૦,૦૦૦ ન્યૂ…