સાભાર સ્વીકાર

(મને ભેટ મળેલાં પુસ્તકો)
ક્રમ      પુસ્તકનામ                          લેખક                      પ્રકાશક                    કીંમત
૧)      સુવાસની લ્હાણી       ડૉ. યોગેન્દ્ર વ્યાસ              કર્મયોગ ટ્રસ્ટ           ૧૦૧/–
૨)      રેશનલીઝમઃ             સં. ઈન્દુકુમાર જાની           નયામાર્ગ              ૪૦/–
૩)      વીવેકને વળાંકે          રમણ પાઠક ‘વાચસ્પતી’      ગીતા વી. ચૌહાણ     ૫૦/–
૪)     બહિષ્કૃત ફૂલો             નીરવ પટેલ                   નીરવ પટેલ           ૧૦૦/–
(દલિત કાવ્યો)
૫)     રેશનાલીઝમના રંગ   રમણ પાઠક (સં.સુનીલ શાહ) માનસ પ્રદુષણ નીવા. ૧૦૦/–
૬)     નવેસર (ગઝલો)      ડૉ. મહેશ રાવલ               ભાવિન રાવલ         ૧૦૦/–
૭)     સુશીલા (હાસ્યલેખો)  હરનિશ જાની                  હર્ષ પ્રકાશન           ૧૦૦/–
૮)     મારા હિસ્સાનો સૂરજ   ગૌરાંગ ઠાકર                  ગૌરાંગ ઠાકર          ૫૦/–
૯)     જોડણીશુદ્ધી–જોડણી    રામજીભાઈ પટેલ         સુરાણી ભીખુભાઈ      ૮૦/–
સુધાર
૧૦)    આંખ આડે પાંપણ     પ્રવીણ પટેલ ‘શશી’          ખ્યાતિ પબ્લીકેશન    ૮૦/–
૧૧)    પૂર્ણિમા(નવલકથા–૪) પ્રવીણ પટેલ ‘શશી’      નવભારતસાહિત્ય    ૧૨૫/–
૧૨)    અકૂપાર (અશોક મોઢવાડિયા દ્વારા ભેટ)              ગૂર્જર                 ૨૦૦/–
૧૩)    કર્ણલોક     ( ”       ”   ”  )                                       ગૂર્જર                 ૧૫૦/–
૧૪)    અગ્નિકન્યા ( ”     ”          ”          )                       ગૂર્જર                 ૧૫૦/–
૧૫)    તોપમાળો (કાવ્યો)    મનહર જમીલ                 લેખક                  ૮૦/–
૧૬)    મારી વાચનકથા       દર્શક                           ગુ.સા. અકાદમી       ૫૦/–
૧૭)    કાલેલકર ગ્રંથાવલિ   (નીલમબહેન દ્વારા)            પ્રકાશન સમિતિ
૧૮)    અંતિમ પ્રકરણ        લેખિકા નીલમબહેન દ્વારા)     હર્ષ પ્રકાશન           ૮૦/–
૧૯)    પ્રભુની પરાવાણી      પ્રભુદાન ગઢવી (તરફથી)     દેવશી પટેલ           ૪૦/–
૨૦)    સળગતી હવાઓ      સરૂપ ધ્રુવ (તરફથી)           સંવેદન સાંસ્કૃતિક મંચ૭૫/–
૨૧)    હસ્તક્ષેપ               સરૂપ ધ્રુવ (તરફથી)                         ”  ”                   ૧૨૫/–
૨૨)    પ્રસાદી (કાવ્યો)       ગણેશભાઈ ડાભી (તરફથી)   લેખક          –
૨૩)    અક્ષરનું એકાંત                માધવ રામાનુજ (તરફથી)    સ્વર પ્રકાશન  ૫(ડો.)
૨૪)    તમે                      માધવ રામાનુજ (તરફથી)                 ”  ”                 ”   ”
૨૫)    જિપ્સીની ડાયરી       કૅપ્ટન નરેન્દ્ર (તરફથી)        ગૂર્જર         ૩૫૦/–
૨૬)    પૂર્વોત્તર ભારત        પ્રકાશ નાકરાણી (તરફથી)    પોતે           ૧૫૦/–
૨૭)    मेरा अपना आसमां     हर्ष ब्रह्मभट्ट (तरफथी)         नवभारत              १७५/–
૨૮)    ખુદનેય ક્યાં…?        હર્ષ બ્રહ્મભટ્ટ                    નવભારત      ૧૭૫/–
૨૯)    કોરે કાગળ સહી       મહેશ દવે (તરફથી)           ઈમેજ પબ્લિ.  ૭૦/–
૩૦)    વેદ દર્શન              ભાણદેવજી (બટુકભાઈ દ્વારા)  પ્રવીણ પ્રકા.   ૧૫૦/–
૩૧)    ચાલો વૃદ્ધ થતાં…      કશ્યપ દલાલ (તરફથી)      પોતે           –
૩૨)    સુખમણિ ભજનો       બટુક મહારાજ                 સુખમણિ આશ્રમ ૩૦/–
૩૩)
––––––––––––––––––––––––––
(અપુર્ણ યાદી)
૧) ‘શ્રેયાર્થીની સંઘર્ષકથા’
લેખક : શ્રી જગદીશ શાહ
પ્રથમ આવૃત્તી : જૂન ૨૦૧૨; કીમત રુ. ૫૦/–;
પ્રકાશક : વડોદરા જિલ્લા સર્વોદય મંડળ, વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા – ૨૧.
==========
૨) જાગૃત નાગરિક (સામયિક)
તંત્રી : શ્રી અશોક દામાણી
પ્રકાશક – માલીક : જાગૃતજન પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ
સંપર્ક : ફોન: 079 26307423
ઈમેઈલ: info@jagrutjan.org
site: http://www.jagrutjan.org

thanks !

શ્રેણી : ઝાડનાં પારખાં….(૨) “અજવાળાં ઉતારો આપણ દેશમાં”

પુસ્તક ખોલીને વંચાવતાં પહેલાં થોડુંક :

સને ૧૯૫૫માં લોકભારતીના અધ્યાપન મંદિરમાં ભણવા ગયો. પહેલાંનું ભણતર જુદે જુદે રહી અધૂરું મૂકી, વચ્ચે ત્રણ વર્ષ ખેતી કરી અને પછી લોકભારતીમાં ભણવાનું શરૂ કરેલું. નવી જ દુનિયા, નવું જ શિક્ષણ. મૂળશંકરભાઈની મમતા, નાનાદાદાનો પ્રેમ, મનુભાઈની પ્રેરણા અધ્યાપકોનો એકાત્મભાવ, પ્રાર્થના, પ્રાર્થનાનાં પ્રવચનો. માત્ર છ માસના નજીવા ગાળામાં ત્યાં રહેતાં રહેતાં અંત:ચક્ષુ ઊઘડ્યાં.

આગળ શિક્ષણનાં બારણાં ખૂલતાં દિશા ફંટાણી. કૉલેજજીવન શરૂ થયું. ખાદીનાં ચડ્ડી-શર્ટને બદલે મિલનાં પેન્ટશર્ટ શરૂ થયાં. વાત-પિત્ત-કફનું ભણતર અને સંસ્કૃત ગોખવાનું શરૂ થયું. પછીનાં બે વર્ષ વડોદરા અભ્યાસ કરવા ગયો, ત્યાં તો વિદ્યાર્થી-અધ્યાપકો વચ્ચે કાંઈ સંબંધો જ નહીં. ઊલટા ઝગડા. તેવે સમયે ‘જનરલ સેક્રેટરી’ તરીકે સફળ કામગીરી કરી. તેનો યશ લોકભારતીએ આપેલ અધ્યાપકો તરફની આદરની દૃષ્ટિને જાય છે.

લોકભારતીનો અધ્યાપક જેવું બોલે તેવું કરે, જેવું કરે તેવું જીવે – અહીં જુદું દેખાયું. કેટલાક અધ્યાપકો આયુર્વેદ બરાબર ભણાવે પણ તેમને ઘેર જઈએ તો દેખાય કે પ્રેક્ટિસ એલોપથીની ! મનમાં દ્વિધા થાય. આ શીખવે છે તો આમ, ને કરે છે જુદું. આ વાતાવરણે ચાર જ વર્ષમાં મારા કાચા મનને ફેરવી નાખ્યું.

મારા વતન મુજપુરમાં જ મેં દવાખાનું ગોઠવી પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી. ફરતાં ગામડાંમાં ક્યાંય ડૉક્ટર નહીં. હા એક સરકારી દવાખાનું મુજપુરમાં ચાલે, પણ તે ડૉક્ટર પણ શહેરમાં જવા તૈયારી કરી રહ્યા હતા. આમ કમાવાની ઊજળી તક હતી.

સવારે સાતથી દવાખાનું શરૂ કરું તે છેક સાંજે સાત સુધી. ઘડીનીય નવરાશ નહીં. એક જ લક્ષ્ય – કમાવાનું. જ્યાં કમાવા બેઠા ત્યાં પછી જોવાનું શું ? અજ્ઞાન પ્રજાનો પૂરેપૂરો લાભ લેવા માંડ્યો. જે આવ્યો તેને આંખો મીંચીને ઇંજેક્શન આપવા લાગ્યો ને ઇંજેક્શનના ભાવ ? જેવી ગરજ ૨, ૩, ૫, ૧૨, અરે ! ફાવે તેટલું ઝૂડવાનું. મારો એક મિત્ર ગુલાબહુસેન કહે :‘ચંદ્રકાન્ત, કંઈક શક્તિ વધે તેવું કર ને ?’ કહ્યું : ‘ગુલાબ, બાર રૂપિયા થશે.’ ‘અરે વશરામભાઈ ! આ તો મોતીની ભસ્મ. ખાઓ એટલે કોઈ રોગ ન રહે.’ લોકોને સમજાવવામાં મને ક્યાંય લોકભારતી ન નડી. ‘વિઝિટે લઈ જવો છે ? ઘોડો લાવ્યા છો ? તો જ આવું, નહીં તો ગાડું લાવો.’ આવું કહી કેટલાંય દર્દીઓનાં સગાંને હેરાન કર્યાં છે. કૉલેજે જાણે લોકભારતીના સંસ્કાર જ ભૂંસી નાખ્યા. હું માનવ મટી રાક્ષસ ડૉક્ટર બની ગયેલો.

હા, તે વખતે મુજપુરમાં મારા મિત્ર માનજી, ગોપાળજી, મંગળ રામી વગેરેનો સાથ લઈ એક છાત્રાલય શરૂ કર્યું હતું. ક્યારેક ત્યાં રાત પણ રહેતો ને ‘ચાલો આપણે અહીં સંસ્થા શરૂ કરીએ, તે દ્વારા ગામડાનું કામ કરીએ.’ એવી કલ્પના પણ કરતો. આમ સદાબહાર વાલિયાના મનમાં છાત્રાલયના કામરૂપે ક્યારેક વાલ્મીકિનાં દર્શન જરૂર થતાં. ચાર માસ આમ ચાલ્યું અને પાંચમાં માસની એક મેઘલી મધરાતે મારા જીવનમાં અજવાળાં પાથર્યા – ઉજાસ ભણી ચાલવાની શરૂઆત થઈ.

એક દિવસ જાણે કે નાનાદાદા સાથે પ્રત્યક્ષ સંવાદ થયો :

‘તું ? તું શું કરે છે તે તો તારી જાતને જ પૂછને ! વૈદ્ય થઈને વૈદક કરે છે પણ દેશી દવાને બદલે ઇંજેક્શનો જ ખોસવા માંડ્યો છે, લૂંટવા માંડ્યો છે, શું તું બરાબર કરે છે ?’

હું ગભરાતો હતો છતાં સ્વસ્થ રહી પૂછયું, ‘શું કરું દાદા ! કમાવું તો જોઈએ જ ને ?’

કમા, પણ ‘હા, આયુર્વેદનું કામ કરીને.’

‘કેવી રીતે ?’

‘જા, સુરેન્દ્રનગર જઈ, આયુર્વેદ દવાખાનામાં જોડાઈ જા !’

ભલે-ભલે દાદા. હજી ‘દાદા’ શબ્દ બોલું તે પહેલાં આકૃતિ ગાયબ. રૂમ હળવો થયો. હું ઊઠ્યો અને નીચે ઊતરી પુસ્તક લઈ વાંચવા બેઠો. મોડેથી સૂતો ને ઊઠ્યો. ગઈ કાલનો ચંદ્રકાન્ત – ‘ડૉક્ટર ચંદ્રકાન્ત’ ગુજરી ગયો. વૈદ્ય ચંદ્રકાન્તે વહેલી સવારે રાતની સ્મૃતિ – આદેશ મુજબ પહેરેલે કપડે જ સુરેન્દ્રનગર જવા વાટ પકડી.

મારા જીવનનો આ મોટો ચમત્કાર, નાનાદાદાની પ્રેરણાથી હું સુરેન્દ્રનગર તો આવેલો, પણ વૃત્તિ તો ચકાસવાની હતી; અને અહીં તો સીધો ઓર્ડર જ મળી ગયો. વિના-ઇન્ટરવ્યૂએ આમ હુકમ મળે તે ચમત્કાર નહીં તો બીજું શું? આમ અંધકારની ઊંડી ખાઈમાંથી ખેંચી મને યોગ્ય માર્ગે મૂકનાર એ ગુરુની ગુરુતાને ધન્ય છે.

(આ જ વ્યક્તિ ત્યાર બાદ ગામડાંની સેવામાં ખૂંચી જાય છે. ગ્રામસેવામાં જે જે તકલીફો પડી શકે તેટલી અનુભવે છે. સંઘર્ષ એટલે શું તે આ વ્યક્તિના જીવનમાં ડોકિયું કરતાં ખ્યાલ આવે છે…..સામે ચાલીને સ્વીકારેલી તકલીફો વચ્ચે પ્રસન્ન મને કામ શી રીતે થઈ શકે તેનો દાખલો આ કથા દ્વારા શ્રી ચન્દ્રકાન્તભાઈ બતાવે છે !!)

વધુ પરિચય તો તેમની આ પુસ્તિકામાંથી જ મેળવવો રહ્યો :

“અજવાળાં ઉતારો આપણ દેશમાં“

AJAVALAN UTARO AAPAN DESHMAN

about us

વહાલાં વાચકો !

દસ દસ વરસ વીતી ગયાં, આપ સૌની આસપાાસ વીંટળાયાંને !

આજે, આ નવો આરંભ એ કેવળ અગીયારમા વરસ  પુરતી વાત નથી. ગઈ કાલ સુધી  “NET–ગુર્જરી” શીર્ષકથી અને https://jjkishor.wordpress.com/ – આ સરનામે આપ સૌ સમક્ષ રજુઆતો થતી હતી…….

પરંતુ હવેથી, એટલે કે મારા દસ વરસના અનુભવ પછી, આ એક નવી સાઈટ દ્વારા નવા સરનામા http://www.jjugalkishor.in/ પર આપણે સૌ એકબીજાને મળી શકીશું !!

આજે આપ સૌ સમક્ષ એક સાથે કેટલીક નવી વાતો લઈને ઉપસ્થીત થયો છું.

૦૦  મારા બ્લૉગની જગ્યાએ આજથી મારી નવી સાઈટ “MATRU-BHASHA” એની સાર્થક ટૅગ લાઈન

“स्वान्त: सुखाय, जन सर्व हिताय, निर्झरी :

भाषा – अमारी सहुनी सहियारी – गुर्जरी !”  દવારા પ્રગટ થઈ રહી છે ! 

૦૦  કદાચ જુના સરનામે આપ જશો તો ત્યાંથી જ સીધા ઉપરોક્ત સાઈટ પર આવી શકાશે.

૦૦ આ નવીસાઈટ પર મારાં એકલાનાં લખાણો જ નહીં હોય ! આ સાઈટ પર જે કોઈ વાચક–લેખક–બ્લૉગર પોતાની રચના મુકવા ઈચ્છશે તેમને પણ એમને માટે જ ખાસ યોજાયેલા કેટેગરી વીભાગમાં એમનું લખાણ “જેમનું તેમ” ધોરણે પ્રગટ કરવા માટે સસ્મીત, સાગ્રહ નીમંત્રણ રહેશે……!!

૦૦  આ નવી સાઈટ પર ફક્ત લખાણો જ નહીં હોય પરંતુ આપ સૌના પરીચીત એવાં –

સંસ્થાઓ,

વ્યક્તીઓ,

બ્લૉગો,

પુસ્તકો,

કાર્યક્રમો,

ગામ–શહેરો,

વીસ્તારો વગેરે વગેરે બધાં અંગેનાં –

પરીચયો,

અહેવાલો,

મુલાકાતોનાં ઓડીયો–વીડીયો –

આ બધું આપ સૌ આપના નામ સાથે મોકલી શકશો !!!

૦૦  આ સાઈટ પર નીયમીત રીતે આ બધું પ્રગટ થતું રહેશે. જેમાં મારાં લખાણો ઉપરાંત આપ સૌનાં પણ લખાણો વગેરે સમયસમય પર પ્રગટ થતાં રહેશે…. 

આ પત્ર આપ સૌને એક નવી જાણકારી આપવા ઉપરાંત સસ્નેહ નીમંત્રણરુપ પણ છે.

આશા છે, આ નવો પ્રારંભ આપ સૌની શુભેચ્છા સાથે કોઈ અવનવીન કાર્યવાહીને આગળ ધપાવવામાં પ્રેરણારુપ અને મદદરુપ બની રહેશે.

આપનો, – જુ.